Site icon hindtv.in

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં માર માર્યો

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં માર માર્યો
Spread the love

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં માર માર્યો
ઇજાગસ્તે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ધોકા લઈને મૂઢ માર મારતા મામલો ઘોઘારોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા મનોજભાઈ હરેશભાઈ ઠક્કરના ઘરનું રીનોવેશન ચાલુ હોય અને જે સોસાયટીનો બહારનો ગેઇટ બંધ કરવાનું ભૂલી ગયા એ અરસામાં બાજુમાં જ રહેતા ચેતનભાઈ અને તેમનો પુત્ર ઉશકેરાઈ જઈને મનોજભાઈના ઘરે ધોકા લઈને મૂઢ માર મારવામાં આવ્યો અને ઘરમાં થોડું નુકશાન થયુ હતુ બાદમાં ઇજાગસ્તે ઘોઘારોડ પોલીસ સ્ટેશન જઈને વધુ કાર્યવાહી હાથ ધરી

Exit mobile version