Site icon hindtv.in

સુરતના ભાટપોર ખાતે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા બીસીએલ 5

સુરતના ભાટપોર ખાતે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા બીસીએલ 5
Spread the love

સુરતના ભાટપોર ખાતે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા બીસીએલ 5
બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આોયજન
બાળકો માટે પોપકોર્ન અને જંપિગ ગેમ

સુરતના ભાટપોર ખાતે આવેલ બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા બીસીએલ 5નુ આયોજન કરાયુ હતું.

સમાજને એક તાંતણે બાંધવા અને સમાજના યુવાનોને એક સાથે લાવવા દરેક સમાજ દ્વારા સ્પોર્ટ મીટ એટલે કે રમત ગમતનુ આયોજન કરાય છે. ત્યારે સુરતના બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા માત્ર સમાજના રમતવીરો માટે સુરતના ભાટપોર ખાતે આવેલ બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીસીએલ 5નુ આયોજન કરાયુ હતું. જેમાં અલગ અલગ સમાજની ક્રિકેટ ટીમોએ ભાગ લઈ ઉત્સાહભેર મેચ રમી હતી. તો બાળકો માટે પોપકોર્ન અને જંપિગ ગેમ અને સાથે સવારનો નાસ્તો તથા બપોરે અને સાંજે ભોજનનુ પણ આયોજન કરાયુ હતું.

Exit mobile version