Site icon hindtv.in

માંડવીના ઘંટોલી ગામમાં બંધ શેરડીના કોલામાં બગાસમાં આગ

માંડવીના ઘંટોલી ગામમાં બંધ શેરડીના કોલામાં બગાસમાં આગ
Spread the love

માંડવીના ઘંટોલી ગામમાં બંધ શેરડીના કોલામાં બગાસમાં આગ
બંધ શેરડીના કોલામાં સ્ટોરીઝ કરેલ બગસમાં અગમ્ય કારણસર આગ

માંડવી તાલુકાના ઘંટોલી ગામમાં લલ્લુભાઈ આહીર રહેવાસી વાઘનેરાના ઘંટોલી ગામ માં આવેલ બંધ શેરડીના કોલામાં સ્ટોરીઝ કરેલ બગસમાં અગમ્ય કારણસર આગ લાગી.

માંડવી તાલુકાના ઘંટોલી ગામમાં લલ્લુભાઈ આહીર રહેવાસી વાઘનેરા ના ઘંટોલી ગામમાં આવેલ શેરડીના કોલામાંસ્ટોરીઝ કરેલ આકાશમાં તારીખ 8/ જૂનના રોજ માંડવી તાલુકાના ઘંટોલી ગામમાં આવેલ બંધ શેરડીના કોલામાં સ્ટોરીઝ કરેલા બગાસમાં આગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ માંડવી ફાયર બ્રિગેડને થતા ફાયર બિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આ આજ સવારે 10:30 કલાકે લાગી હતી અને રાત્રે 11:00 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગેની જાણ થતા મામલતદાર માંડવી સર્કલ ઓફિસર યોગેશભાઈ, તથા રાજેશભાઈ ઘટના સ્થળે આવીપહોંચ્યા હતાકોલાના માલિક દ્વારા કરતા ઘટના સ્થળ ઉપર જઈ આગ ઉપર કાબુ મેળવી મેળવ્યો હતો આ આ કામગીરીમાં રાજેશભાઈ જોધપુરી,, વિજયભાઈ રાઠોડ, મહિપાલસિંહ મહિડા, કિશોરભાઈ જોધપુરી, શૈલેષભાઈ ગામીત, તેજસભાઈ ચૌધરી પ્રતિકભાઇ ચૌધરી જોડાયા હતા

Exit mobile version