Site icon hindtv.in

સુરત લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસ

સુરત લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસ
Spread the love

સુરત લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસ
બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓ રવિ ઉર્ફે ભોલો રાઠોડ અને ભંગુ અશોક રાઠોડને ઝડપ્યા

સુરત લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિર ની સુચનાને લઈ પીઆઈ એચજે સોલંકીની ટીમ પીએસઆઈ એસએ અસારીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ રવિ ઉર્ફે ભોલો જશવંત રાઠોડ અને રવિ ઉર્ફે ભંગુ અશોક રાઠોડને એએસઆઈ સાજીદમીયા અને હેકો દિલુભાની બાતમીના આધારે ઝડપી પાડી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Exit mobile version