Site icon hindtv.in

સુરતના રાંદેર વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી હત્યા

સુરતના રાંદેર વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી હત્યા
Spread the love

સુરતના રાંદેર વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી હત્યા
યુવાનની તેના પિતરાઈ ભાઈએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી
આમીર શેખએ ચપ્પુ વડે હુમલો કરી ઘાત્કી હત્યા કરી નાંખી

સુરતના રાંદેર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સુરત આવેલા યુવાનની તેના પિતરાઈ ભાઈએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં નજીવી બાબતે પણ લોકો હિંસક બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે રાંદેર વિસ્તારમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા હતી. થોડા દિવસ પહેલા જ સુરત મામાને ત્યાં રમઝાન માસ માટે આવેલા સુલતાન અહેમદ નામના યુવાનની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉગ્ર બનેલા ભાઈ આમીર શેખએ ચપ્પુ વડે હુમલો કરી ઘાત્કી હત્યા કરી નાંખી હતી. બનાવની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version