Site icon hindtv.in

ભાવનગર શહેર નજીક તગડી ખાતે યુવક ઉપર હુમલો

ભાવનગર શહેર નજીક તગડી ખાતે યુવક ઉપર હુમલો
Spread the love

ભાવનગર શહેર નજીક તગડી ખાતે યુવક ઉપર હુમલો
યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો

ભાવનગર શહેર નજીક આવેલા તગડી ખાતે યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો છે,

ભાવનગર શહેર નજીક આવેલા તગડી ખાતે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. તગડી નજીક યુવક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત દ્વારા કરવામાં આવ્યો હતો. જે ઘટનાને લઈને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી હતી બનાવ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

Exit mobile version