Site icon hindtv.in

સુરતના વેસુ વિસ્તારમાં બગી લઈ જતા ઈસમ પર હુમલો

સુરતના વેસુ વિસ્તારમાં બગી લઈ જતા ઈસમ પર હુમલો
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં બગી લઈ જતા ઈસમ પર હુમલો ક
આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શન કર્યુ
મહિલાઓએ આરોપીઓનો વિરોધ પણ કર્યો

સુરતના વેસુ વિસ્તારમાં બગી લઈ જતા ઈસમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. તો મહિલાઓએ આરોપીઓનો વિરોધ પણ કર્યો હતો.

સુરતના વેસુમાં બગી લઈને જતા ઇસમ ઉપર થયેલ હુમલો કરનાર 6 બદમાશોને પોલીસે ઝડપી પાડ્યા છે. બગી લઈને જતા જીગર શશીકાંત પટેલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેથી ગંભીર હાલતમાં જીગર શશીકાંત પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો પોલીસે તાત્કાલિક હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ સમયે સ્થાનિકોમાં હુમલાખોરો સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસની હાજરીમાં જ મહિલાઓએ આરોપીઓ પર રોષ ઠાલવ્યો હતો.

Exit mobile version