ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં હુમલો
જૂની અદાવતને લઈને રસના સીસોડા ધારક પર થયો હુમલો
ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં જૂની અદાવતને લઈને રસના સીસોડા ધારક પર થયો હુમલો
ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં જૂની અદાવમાં નવરંગ સીસોડા પર કાર લઈને આવેલ વ્યક્તિઓ દ્વારા રસના સીસોડા ધારક પર કરવામાં આવ્યો હુમલો, દર્શન નામના વ્યક્તિને અગાઉ જૂની અદાવતને લઈને સમાધાન માટે મનાવતા દર્શન દ્વારા નહી માનતા અજાણ્યા દ્વારા નવરંગ સીસોડા ધારક દર્શન ઉપર હુમલો કરતા આક્ષેપો કરાયા કે જૂની અદાવતને લઈને સમાધાન માટે ના પાડતા હુમલો કરાયો હતો. નવરંગ સિસોડામાં તમામ વસ્તુઓ તોડફોડ કરીને અને પૈસા પણ લૂંટી ગયા હોવાના સીસોડા ધારક દ્વારા આક્ષેપો કરાયા છે જે સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી…

