Site icon hindtv.in

ઉતરાણ પોલીસે કઠોરગામ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપ્યો

ઉતરાણ પોલીસે કઠોરગામ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપ્યો
Spread the love

ઉતરાણ પોલીસે કઠોરગામ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપ્યો
મોહમદ અલી સુલેમાન મન્સુરી નામના આરોપીની ધરપકડ
38.37 ગ્રામ મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સ, મોબાઇલ ફોન જપ્ત કર્યો

નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી ઉતરાણ પોલીસે કઠોરગામ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર બગાડ્યા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એચ આર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આર ડી ધાધલ ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કઠોરગામ નેશનલ હાઇવે પાસે રેડ કરી મોહમદ અલી સુલેમાન મન્સુરી નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 38.37 ગ્રામ મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સ, મોબાઇલ ફોન અને રોકડ મળી 3.88 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version