Site icon hindtv.in

પૂર્વ પત્નીને ધમકી આપનાર આસીફ ગાંડા ઝડપાયો

પૂર્વ પત્નીને ધમકી આપનાર આસીફ ગાંડા ઝડપાયો
Spread the love

પૂર્વ પત્નીને ધમકી આપનાર આસીફ ગાંડા ઝડપાયો
સલાબતપુરા પોલીસે આસીફ ઉર્ફે આસીફ ગાંડાની ધરપકડ કરી

સુરતની સલાબતપુરા પોલીસે પુર્વ પત્નિને ફોન પર ગળો આપી ધાક ધમકી આપનાર આસીફ ગાંડાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવતો હોય છે ત્યારે સુરતના મોતી ટોકીઝ વિસ્તારના માથાભારે આસીફ ગાંડાનો ફરી એકવાર આતંક સામેઆવ્યોછે. જેમાં માથાભારે આસીફ ગાંડાએ તેની પુર્વ પત્નિને ગત 17મી નવેમ્બરના રોજ ફોન કરી ગાળો અને ધમકી આપી ચરીત્રહીનતાનો આળ મુકતી નાલાયક ગાળો બોલી હતી આમામલે આસીફ ગાંડાની પુર્વ પત્નિએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પુર્વ પત્નિને ફોન પર ગાળો આપી ધાક ધમકી આપનાર માતાભારે આસીફ ઉર્ફે ગાંડા મહેબુબમીયા શેખને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version