Site icon hindtv.in

ગુજરાતના મુખ્યમંત્રી આવતી કલાકે 10 કલાકે આવશે અરવલ્લી

ગુજરાતના મુખ્યમંત્રી આવતી કલાકે 10 કલાકે આવશે અરવલ્લી
Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી આવતી કલાકે 10 કલાકે આવશે અરવલ્લી
ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભિલોડાના લુસડિયા ગામેં કરશે ઉજવણી
સંતશ્રી સુરમલદાસની તપોભૂમિ રામજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે ઉજવણી
મુખ્યમંત્રી ને અવકારવા જિલ્લા પોલીસ સહિત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કલાકે 10 કલાકે અરવલ્લી આવશે. ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભિલોડાના લુસડિયા ગામેં મુખ્યમંત્રી ઉજવણી કરશે. સંતશ્રી સુરમલદાસની તપોભૂમિ રામજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉજવણી કરશે. મુખ્યમંત્રી ને અવકારવા જિલ્લા પોલીસ સહિત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ.

Exit mobile version