અરવલ્લી : એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લીમાં ચાર્જ સંભાળ્યો

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી : એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લીમાં ચાર્જ સંભાળ્યો
યાત્રાધામ ભગવાન શામળિયામાં દર્શન કરી પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો

અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે એસપી મનોહરસિંહ જાડેજાએ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયામાં દર્શન કરી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો હતો..

ગાર્ડ ઓફ ઓનર સાથે ગીર સોમનાથમાં ૩.૫ વર્ષ નોકરી કરીને આવેલા એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લીમાં ચાર્જ સંભાળ્યો હતો જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામા આવશે સરહદી વિસ્તારમાં પ્રોહિબિશનને લઈને સરકારના અભિગમને જાળવવા પ્રયાસ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *