Site icon hindtv.in

સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શસ્ત્ર પ્રદર્શન

સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શસ્ત્ર પ્રદર્શન
Spread the love

સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શસ્ત્ર પ્રદર્શન
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનુ આયોજન કરાયુ
ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન રેસ્ક્યુ ટીમના સાધન શસ્ત્રોનુ પ્રદર્શન

સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસને લઈ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનુ આયોજન કરાયુ હતું. જેમાં ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન રેસ્ક્યુ ટીમના સાધન શસ્ત્રોનુ પ્રદર્શન કરાયુ હતું.

સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પોલીસના શસ્ત્રનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસને લઈ પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન સમયે ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે તે તમામ સાધન અને શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા સવારે 10:00 થી રાત્રે 10 સુધી આ પ્રદર્શન નુ આયોજન કરાયુ છે જેમાં લોકો મોટી સંખ્યામાં આ પ્રદર્શન જોવા આવે તેવુ સુરત પોલીસ આહવાન કર્યુ છે.

Exit mobile version