Site icon hindtv.in

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ
Spread the love

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ
મોબાઈલ ચોરીના ઝગડામાં યુવકની હત્યા
સચીન વિસ્તારમાં વિપિન નામના યુવકની હત્યા
તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની ઘાત્કી હત્યા

સુરતમાં હત્યાના સતત બનાવો બની રહ્યા છે ત્યારે મોબાઈલની લેતી દેતી મામલે સચીન વિસ્તારમાં ખુની ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં રોજેરોજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સચીન વિસ્તારમાં મોબાઈલની લેતી દેતી મામલે ખુની ખેલ ખેલાયો છે. સચીન સ્લમ બોર્ડ પાસે સચીન નવસારી રોડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની ઘાત્કી હત્યા કરી હત્યારાઓ ભાગી છુટ્યા હતાં. તો બનાવની જાણ થતા સચીન પોલીસ સહિત ઉચ્ચ અદિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

Exit mobile version