Site icon hindtv.in

સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી

સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી
Spread the love

સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી
મોટા વરાછા વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે હુમલો
પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા

સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી રહેંસી નંખાયો હતો. તો પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે.

સુરતના મોટાવરાછા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા નીપજાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હત્યારા આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝધડો થયો હતો જેને લઈ સમાધાનના બહાને મૃતકે મોટા વરાછા ખાતે હત્યારા આરોપીને બોલાવ્યા હતાં જ્યાં બન્ને વચ્ચે ફરી બોલાચાલી બાદ મારામારી થઇ હતી હતી જેમાં મૃતક સાહીલ ઘોદાને આરોપી સાળા બનેવીએ ચપ્પુના ઘા મારી ઘાત્કી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતા જ પોલીસે સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબ્જો લઈ ગણતરીના સમયમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં

Exit mobile version