Site icon hindtv.in

સુરતમાં ફરી દુધની ચોરીની ઘટના

સુરતમાં ફરી દુધની ચોરીની ઘટના
Spread the love

સુરતમાં ફરી દુધની ચોરીની ઘટના
કાપોદ્રા વિસ્તારમાં ડેરી બહાર મુકાયેલા દુધની થેલીની ચોરી
ચોરી કરી ભાગી છુટેલો ચોર સીસીટીવીમાં કેદ

સુરતમાં ફરી દુધની ચોરીની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં ડેરી બહાર મુકાયેલા દુધની થેલીની ચોરી કરી ભાગી છુટેલો ચોર સીસીટીવીમાં કેદ થયો છે.

સુરતમાં ચોરોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે સુરતમાં દૂધની દુકાન પણ સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડેરી બહાર મૂકવામાં દુધના કેરેટમાંથી અજાણ્યો ઈસમ 5 થી 10 જેટલી દુધની થેલીની ચોરી કરી ભાગી છુટ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ડેરી માલિકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version