Site icon hindtv.in

નવસારીમાં ખાખીનો વધુ એક માનવતાભર્યો ચહેરો…

નવસારીમાં ખાખીનો વધુ એક માનવતાભર્યો ચહેરો...
Spread the love

નવસારીમાં ખાખીનો વધુ એક માનવતાભર્યો ચહેરો…
જલાલપોર પોલીસે સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

નવસારીમાં ખાખીનો વધુ એક માનવતાભર્યો ચહેરો…

નવસારીમાં પૂરગ્રસ્તોની સેવા વચ્ચે પોતાના જ પરિવાર સમાન સાથીઓની પણ સંભાળ રાખી નવસારી જલાલપોર પોલીસે સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂરથી અસરગ્રસ્ત થયેલા હોમગાર્ડ, GRD અને SRD જવાનોના ઘરે-ઘરે પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. નવસારી ડીવાયએસપી સંજય રાય, જલાલપોર પીઆઈ એલ. જી. રાઠોડ તથા તેમની સમગ્ર ટીમે ફરજનિષ્ઠા સાથે માનવતાનો પણ ઉત્તમ પરિચય આપ્યો.ખરેખર, આવી સેવા અને સંવેદનશીલતાને દિલથી સલામ.

Exit mobile version