Site icon hindtv.in

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત
Spread the love

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત
સંગઠનમાં 8 મંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક
ત્રણ મહામંત્રીની નિમણૂક પણ કરવામાં આવી

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અને શહેર પ્રમુખે જાહેરાત કરતા કહી ખુશી કહી ગમ હોવા મળ્યો

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાતમાં થતા સંગઠનમાં 8 મંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ત્રણ મહામંત્રીની નિમણૂક પણ કરવામાં આવી છે, જેમાં શાંતિલાલ પટેલ, જીગર દેસાઈ અને લોચન શાસ્ત્રીનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહે નવા સંગઠનને શુભકામનાઓ પાઠવી છે.આ પહેલા ભાજપ દ્વારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક કરવામાં આવી હતી

Exit mobile version