Site icon hindtv.in

સુરતના ભટાર ચાર રસ્તા પાસે એમ્બ્યુલન્સ ફસાઈ

સુરતના ભટાર ચાર રસ્તા પાસે એમ્બ્યુલન્સ ફસાઈ
Spread the love

સુરતના ભટાર ચાર રસ્તા પાસે એમ્બ્યુલન્સ ફસાઈ
એમ્બયુલેન્સ અને વાહન ચાલકો પરેશાન થયાં

 

સુરતમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા વચ્ચે ભટાર ચાર રસ્તા પાસે ભારે ટ્રાફિકમાં 108 એમ્બ્યલન્સ ફસાઈ ગઈ હતી. તો વાહન ચાલકો પણ ટ્રાફિકને લઈ પરેશાન થયા હતાં.

સુરતમાં વધતી વસ્તી સાથે ટ્રાફિકની સમસ્યાનો પણ વારંવાર સામનો કરવો પડે છે. ત્યારે સુરતના ભટાર ચાર રસ્તા પાસે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ભટાર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયુ હતુ અને લાંબા સમય સુધી વાહનો લાઈનબદ્ધ રહ્યા હતા જેમાં ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. ટ્રાફિક જામને કારણે દર્દીને લઈ જતી એમ્બયુલેન્સ અને વાહન ચાલકો પરેશાન થયાં હતાં.

Exit mobile version