Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે 10 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો

સુરતની અમરોલી પોલીસે 10 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની અમરોલી પોલીસે 10 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો
લુંટના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 10 મહિનાથી વોન્ટેડ આરોપી
આરોપી નસીબ ઉર્ફે બિગો જેશીંગ ગામીતને માંગરોળથી ઝડપ્યો

સુરતની અમરોલી પોલીસે લુંટના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 10 મહિનાથી વોન્ટેડ આરોપીને માંગરોળથી ઝડપી પાડ્ય છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાનેલઈ પીઆઈ જેબી વનારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારેપીએસઆઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરતી ટીમના એએસઆઈ મેહુલ અને અપોકો રવિરાજસિંહએ બાતમીના આધારે અમરોલી પોલીસ મથકમાં 10 મહિના અગાઉ નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપી નસીબ ઉર્ફે બિગો જેશીંગ ગામીતને માંગરોળથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version