Site icon hindtv.in

અમરેલી વડિયા : સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી

અમરેલી વડિયા : સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી
Spread the love

અમરેલી વડિયા : સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી

વડિયા શહેરમાં સુરગપરા ભવાની ચોકમાં પાણી માટે બહેનો રણચંડી બન્યા છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીનું વિતરણ ન થતાં બહેનોએ રોષ વ્યક્ત કર્યો ..

વડિયાના સુરગપરા ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીનું વિતરણ ન થતાં લોકોએ ખાસ કરીને બહેનો રોષ વ્યક્ત કર્યો આ અંગે સરપંચએ જણાળ્યું કે પાણીની લાઈન રિપેરિંગનું કામ ચાલુ હોવાથી બે દિવસ વિતરણ રોકવામાં આવ્યું થી પાણીની લાઈનનું કામ પૂર્ણ થતાં નિયમિત રીતે પાણી મળવાનું શરૂ થઈ ગયું છે. સરપંચશ્રીના જણાવ્યા મુજબ, “ગત ઉનાળામાં વડિયા ગામમાં એક દિવસ માટે પણ પાણી કાપ રાખવામાં આવ્યો નહોતો. ગામમાં સતત પાણી પુરવઠો જાળવવામાં આવ્યો..

Exit mobile version