સુરતમાં અલુણા મહોત્સવનુ આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અલુણા મહોત્સવનુ આયોજન
પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં અલુણા મહોત્સવનુ આયોજન
ગોરમા ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

 

સુરત મહાનગર પાલિકા દ્વારા અલુણા મહોત્સવને લઈ અડાજણ ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં અલુણા મહોત્સવનુ આયોજન કરાયુ હતું.

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના અડાજન ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં અલુણા મહોત્સવ નિમિત્તે આલુણા મહોત્સવનુ આયોજન કરાયુ હતું. જેમાં ગોરમા ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેરની 25 થી 30 શાળાઓની નાની નાની બાળકીઓએ ગોરમા ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો આ અલુણા મહોત્સવમાં નાની બાળાઓએ સવારમાં વાસની નાની ટોપલીમાં જુવાર નાંખી તેની પૂજા કરી વ્રત રાખ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *