Site icon hindtv.in

હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી

હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી
Spread the love

હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી
સુરતમાં ડુંભાલના બે ટ્રાન્સપોર્ટરને ત્યાં પોલીસે છાપો માર્યો
પૂઠાંના પાર્સલમાંથી લાખોનો દારૂ પકડાયો

સુરતની સારોલી પોલીસે વિદેશી દારુના ટીન સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે , સારોલી પોલીસની ટીમના માણસોને બાતમી મળી હતી કે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં કેશવરામ સરોજ નામનો જથ્થો લઈ થર્મોકોલ ના મોટા બોક્સ માં ભરી કડોદરા સુરત રોડ ચેકપોસ્ટ થી પસાર થવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને રોક્યો હતો ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો 264 જેટલા બિયરના ટીન પણ મળી આવ્યા હતા જેની કિંમત 37,000 થી વધુ હતી પોલીસે ટેમ્પો અને દારૂ મળે ₹1,89,000 નો મુદ્દા માલ કબજે લીધો છે આ સાથે પોલીસે આરોપી કેશવરામ ભગવતી દિન સરોજને ઝડપી બિયરનો જથ્થો મંગાવનાર કેતન નામના વોન્ટેડ જાહેર કર્યો છે.

Exit mobile version