Site icon hindtv.in

સુરત અઠવામાં એરગન બતાવી સગીરાને હેરાન કરનાર સંકજામાં.

સુરત અઠવામાં એરગન બતાવી સગીરાને હેરાન કરનાર સંકજામાં.
Spread the love

સુરત અઠવામાં એરગન બતાવી સગીરાને હેરાન કરનાર સંકજામાં.
એરગન બતાવી પ્રેમ સંબંધ રાખવા સગીરાને હેરાન કરતો હતો આરોપી.

ગેસ ગન બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો આચરનારને ગેસ ગન, એરગન અને ચપ્પુ તથા છરા સાથે અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે.

અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ગેસ ગન બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો આચરનાર માથભારે એવા વરીયાળી બજાર હોડી બંગલા ખાતે આવેલ મક્કા પેલેસમાં રહેતા મોઈન ઉર્ફે આમદ મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યાકુબ ચક્કીવાલાને અઠવા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ગેસ ગન તથા એરગન અને ચપ્પુ તથા છરા કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version