Site icon hindtv.in

મેઘરજ ના ગ્રામ.પંચાયતની બેદરકારી આવી સામે

મેઘરજ ના ગ્રામ.પંચાયતની બેદરકારી આવી સામે
Spread the love

મેઘરજ ના ગ્રામ.પંચાયતની બેદરકારી આવી સામે
મુખ્ય માર્ગ પર થી મોડલ સ્કુલના માર્ગ પર બની ઘટના
ગટરના ઢાકણામાં ઓટોરીક્ષા ફસાઈ
થોડા દીવસ અગાઉ પણ આ ગટરનું સમારકામ કરાયુ હતુ

અરવલ્લી જિલ્લના મેઘરજના ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. મુખ્ય માર્ગ પર થી મોડલ સ્કુલના માર્ગ પર ઘટના બની છે. ગટરના ઢાકણામાં ઓટોરીક્ષા ફસાયાનો વિડિઓ સામે આવ્યા છે. આ રસ્તે શાળાના બાળકો અને વાહનો અવરજવર કરે છે. સ્થાનીકો અને શાળા ના વિદ્યાર્થઓ ગંદકીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. અનેક વખત ગ્રામ્ય પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા દીવસ અગાઉ પણ આ ગટરનું સમારકામ કરાયુ હતુ. સમારકામ કરવા છત્તા આવી સ્થિતી છે. સતવરે સમસ્યા દુર કરાઈ એવી સ્થાનીકોએ માંગ કરી છે.

Exit mobile version