Site icon hindtv.in

હેર્સીસ તથા હાઈબ્રિડ ગાંજા અને નેચરલ ગાંજા સાથે અડાજણ પોલીસે ઝડપ્યો

હેર્સીસ તથા હાઈબ્રિડ ગાંજા અને નેચરલ ગાંજા સાથે અડાજણ પોલીસે ઝડપ્યો
Spread the love

હેર્સીસ તથા હાઈબ્રિડ ગાંજા અને નેચરલ ગાંજા સાથે અડાજણ પોલીસે ઝડપ્યો
રોકડા રૂપિયા સહિત 3 લાખ 7 હજારની મત્તા કબ્જે કરી
મહાલક્ષ્મીમંદિર પાસેથી કેની દેવેન્દ્ર જરીવાલાને ઝડપ્યો

સુરતમાં હેર્સીસ તથા હાઈબ્રિડ ગાંજા અને નેચરલ ગાંજા સાથે એકને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સુચનાથી અડાજણ પી.આઈ. વી.એ. જોગરાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કો. જયદિપસિંહ અને પુષ્પરાજને મળેલી બાતમીના આધારે અડાજણ મહાલક્ષ્મીમંદિર પાસેથી કેની દેવેન્દ્ર જરીવાલાને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રિડ ગાંજો, હેસીસ ગાંજો અને નેચરલ ગાંજો તથા મોબાઈલ, રોકડા રૂપિયાસ હિત 3 લાખ 7 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version