Site icon hindtv.in

સુરતની અડાજણ પોલીસે માલિકો સામે કાર્યવાહી હાથ ધરી

સુરતની અડાજણ પોલીસે માલિકો સામે કાર્યવાહી હાથ ધરી
Spread the love

સુરતની અડાજણ પોલીસે માલિકો સામે કાર્યવાહી હાથ ધરી
દુકાનો તથા ઓફિસો ભાડે આપી ભાડા કરાર નહી બનાવનાર સામે કાર્યવાહી
50 જેટલા મકાનો ચેક કરી શંકમંદો સહિતની પણ તપાસ કરાઈ

સુરતની અડાજણ પોલીસે બંગલાઓ, મકાનો અને દુકાનો તથા ઓફિસો ભાડે આપી ભાડા કરાર નહી બનાવ્યુ હોય તેવા માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતની અડાજણ પોલીસ દ્વારા અડાજણ વિસ્તારમાં બંગલાઓ, મકાનો, દુકાનો, ઓફિસોના માલિકો અને સંચાલકો દ્વારા ભાડા પેટે આપેલ મિલ્કતનુ ઓનલાઈન નોંધણી કર્યુ ન હોય તે અંગે પોલીસે કોમ્બિંગ કર્યુ હતું અને સાથે વાહન ચેકીંગ સહિત અવાવરૂ જગ્યાઓ પર કોમ્બિંગ કર્યુ હતું. જેમાં 150 જેટલા મકાનો ચેક કર્યા હતા સાથે શંકમંદો સહિતની પણ તપાસ કરાઈ હતી. અને ભાડા કરારનુ ઓનલાઈન નોંધણી ન કરનારા મિલ્કત માલિકો સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version