Site icon hindtv.in

સુરતની અડાજણ પોલીસે વોન્ટેડ આરોપીઝડપ્યો

સુરતની અડાજણ પોલીસે વોન્ટેડ આરોપીઝડપ્યો
Spread the love

સુરતની અડાજણ પોલીસે વોન્ટેડ આરોપીઝડપ્યો
એનડીપીએસના કેસમાં વોન્ટેડ આરોપી
રીષભ નવરતનમલ મેહલોતને ઝડપી જેલ હવાલે કર્યો

સુરતની અડાજણ પોલીસે એનડીપીએસના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સુચનાથી અડાજણ પીઆઈ વી.એ. જોગરાણાની ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. ભીખનને મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી એવા વેસુ ખાતે રહેતા રીષભ નવરતનમલ મેહલોતને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version