Site icon hindtv.in

સુરતની અડાજણ પોલીસે પોક્સો આરોપીને ઝડપ્યો

સુરતની અડાજણ પોલીસે પોક્સો આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની અડાજણ પોલીસે પોક્સો આરોપીને ઝડપ્યો
આરોપી કુશાલસિંહ લક્ષ્મણસિંહ રાજપુતને ઝડપી પાડ્યો

સુરતની અડાજણ પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે દિવસ અગાઉ અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપી કુશાલસિંહ લક્ષ્મણસિંહ રાજપુતને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version