તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ માંડવીમાં ઉતારી આરતી
રોશન ભાભી અને બાવરીએ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા, ધારાસભ્ય પણ જોડાયા
માંડવી હાઇસ્કુલ ખાતેસનાતન હિન્દુ શક્તિ નવરાત્રી મહોત્સવ–૨૦૨૬માં માં જગદંબાની ભવ્ય આરતીમાં સહભાગી બનવા લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં લોકપ્રિય કલાકારો રોશન ભાભી – મોનાઝ મેવાવાલા બાવરી – નવીના વાડેકરે આરતી ઉતારી ખેલૈયો સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા માંડવી હાઇસ્કુલ ખાતે સનાતન હિન્દુ શક્તિ નવરાત્રી મહોત્સવ ના પાંચમા દિવસે માં જગદંબાની ભવ્ય આરતી માં સ્વભાગી બનવા લોકપ્રિય ટીવી સિરિયલના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના લોકપ્રિય કલાકારો રોશન ભાભી, મોનાઝ મેવા વાલા, બાવરી-નવીના વાડેકર ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા સાથે માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ગરબે ઘુમ્યા હતા અને ખેલૈયાઓ છેલ્લા પાંચ દિવસથી મન મૂકીને આનંદ ઉલ્લાસ ભેર ગરબેજુમી ઉઠ્યા હતા અને નવરાત્રી મહોત્સવની મોજ માણી રહ્યા છે..

