Site icon hindtv.in

સુરત : ડુમસમાં બીચ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી

સુરત : ડુમસમાં બીચ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી
Spread the love

સુરત : ડુમસમાં બીચ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી
બીચ પર વાહનોને પ્રતિબંધ છતાં કરતા હતા સ્ટંટ
જાહેરનામાંનો ભંગનો ગુનો નોંધી કારના માલિકની ધરપકડ
બેદરકારી અને અન્યનો જીવ જોખમમાં નાખવા મુદ્દે કાર્યવાહી

સુરતના ડુમસના દરિયા કિનારા પર પ્રતિબંધ હોવા છતા કાર દોડાવી ફસાવી દેનાર કાર દેવાઈ હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી.

સુરતના ડુમસ પર પ્રતિબંધ હોવા છતા એક મોંઘેરી મર્સિડીઝ કાર લઈ નબીરાઓ દરિયા કિનારે પહોંચ્યા હતા અને કાર દરિયામાં ફસાઈ ગઈ હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયાં બાદ આખરે મોંગીઘાટ ગાડીને રેસ્ક્યુ કરાયુ હતું. 36 કલાકથી વધુ સમય બાદ માટીમાં ફસાયેલી કારને બહાર કઢાઈ હતી. તો ડુમસ પોલીસે આ મામલે ગાડીના માલિક સામે જાહેરનામાંનો ભંગનો ગુનો નોંધી કારના માલિકની ધરપકડ કરી હતી. તો પોલીસ દ્વારા જણાવ્યું હતુ કે ઈન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે. અને આવાં ઈસમો બીજી વાર આવું ન કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version