Site icon hindtv.in

સુરત અડાજણ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી

સુરત અડાજણ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
Spread the love

સુરત અડાજણ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
ચકચારી લુંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે યુપીથી ઝડપ્યો
આરોપી અતુલસિંહ ઉર્ફે સીવીસંહ હરગોવિંદસિંહ ઠાકુર ઝડપ્યો

સુરત અડાજણ પોલીસ મથકમાં 15 વર્ષ અગાઉ થયેલા ચકચારી લુંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે યુપીથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ઘણા લાંબા સમયથી ગંભીર ગુનાઓ આચરી ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે વર્ષ 2010માં એટલે કે 15 વર્ષ અગાઉ અડાજણ પોલીસ મથકમાં થયેલી ચકચારી લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપી અતુલસિંહ ઉર્ફે સીવીસંહ હરગોવિંદસિંહ ઠાકુરને યુપીના જોનપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version