Site icon hindtv.in

સુરતના પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી

સુરતના પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
Spread the love

સુરતના પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
મારામારીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો
કલ્પેશ ઉર્ફે કલ્પો કોળી ડાભીને ઝડપી પાડ્યો

સુરતના પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં મારામારીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો નરેશભાઈને મળેલી બાતમીના આધારે પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો અને નાસતો ફરતો કલ્પેશ ઉર્ફે કલ્પો કોળી ડાભીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version