Site icon hindtv.in

સુરતમાં 13 કરોડથી વધુના સાયબર ક્રાઈમનો આરોપી

સુરતમાં 13 કરોડથી વધુના સાયબર ક્રાઈમનો આરોપી
Spread the love

સુરતમાં 13 કરોડથી વધુના સાયબર ક્રાઈમનો આરોપી
ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
બેન્ક એકાઉન્ટ ભાડેથી આપી ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ

સુરતમાં 13 કરોડથી વધુના સાયબર ક્રાઈમ આચરનારી ગેંગનો સાગરીત અને બેચરાજી પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

દેશભરમાં બેન્ક એકાઉન્ટ ભાડેથી આપી તે એકાઉન્ટોનો ઉપયોગ ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ આચરતી ટોળકીને આપવાના વધી રહેલા બનાવો વચ્ચે 13 કરોડથી વધુ રૂપિયાનુ સાયબર ક્રાઈમ આચરનારી ગેંગનો સાગરીત અને બેચરાજી પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી હિરેનકુમાર લક્ષ્મણ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version