Site icon hindtv.in

વરાછામાં મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો

વરાછામાં મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો
Spread the love

વરાછામાં મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો
ચોરાયેલ મોબાઈલ સાથે આરોપી પોલીસની પકડમાં
મોબાઈલ ચોરી કેસમાં વરાછા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરતની વરાછા પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતમાં રોજેરોજ ચોરી સહિતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતની વરાછા પોલીસે ચોરીની ઘટનાઓ અટકાવવા મેદાને હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે રીઢા મોબાઈલ ચોર એવા દિલીપ ઉર્ફે કળો પઢારભાઈ શીવાભાઈ ધૈરાસલાટ દેવીપુજકને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version