Site icon hindtv.in

સુરતમાં અપહરણ અને પોક્સોનો આરોપી

સુરતમાં અપહરણ અને પોક્સોનો આરોપી
Spread the love

સુરતમાં અપહરણ અને પોક્સોનો આરોપી
ભોગ બનનાર બાળ કિશોરીને શોધી આરોપીને ઝડપ્યો
આરોપી હિતેશ અપારનાથીને ઝડપીને ઝડપ્યો

સુરતમાં અપહરણ અને પોક્સોના ગુનામાં ભોગ બનનાર બાળ કિશોરીને શોધી કાઢી આરોપીને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીયુ બારડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ આરડી ધાધલની ટીમના અહેકો કીરણસિંહ તથા સમીરને મળેલી બાતમીના આધારે અપહરણ તથા પોક્સોના ગુનામાં ભોગ બનનાર બાળ કિશોરીને શોધી કાઢી આરોપી મુળ ગીર સોમનાથનો અને હાલ સચીન જીઆઈડીસી સાંઈ ભુપત સોસાયટીમાં રહેતા હિતેશ અપારનાથીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version