Site icon hindtv.in

ભાવનગરમાં પોસ્કો કેસમાં આરોપીની અટકાયત

ભાવનગરમાં પોસ્કો કેસમાં આરોપીની અટકાયત
Spread the love

ભાવનગરમાં પોસ્કો કેસમાં આરોપીની અટકાયત
વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ગિરૂભા ગોહિલની ધરપકડ કરી

ભાવનગરમાં પોસ્કો કેસમાં આરોપીની ભરતનગર વિસ્તારમાંથી પોલીસે અટકાયત કરી અને તપાસ શરૂ

ભાવનગરમાં પોસ્કોના ગુનામાં આરોપીની અટકાયત. ભાવનગરના પોલીસે પોસ્કોના ગુનામાં વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ગિરૂભા ગોહિલ નામના શખ્સને પોલીસે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી પોસ્કોના ગુનામાં પોલીસે અટકાયત કરી હતી. આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કરી અને તપાસ શરૂ… ફિરોજ મલેક ભાવનગર

Exit mobile version