Site icon hindtv.in

સુરતના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરવા જતા અકસ્માત

સુરતના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરવા જતા અકસ્માત
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરવા જતા અકસ્માત
બાઈક ચાલક સામેથી આવતી બાઈક સાથે અથડાતા પટકાયો
બસનો ટાયર ફરી વળતા મોત નિપજ્યુ

સુરતના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરવા જતા બાઈક ચાલક સામેથી આવતી બાઈક સાથે અથડાતા પટકાયો હતો જેના પર બસનો ટાયર ફરી વળતા મોત નિપજ્યુ હતું.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બસે ઓવરટેક કરતી વખતે સામેથી બાઈક આવતી હોય જશ ગિરીશ બુંદેલા નામના યુવાને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતુ જેને લઈ ચાલક જશ ગિરિશ બુંદેલ પર બસ નો ટાયર ફરી વળતા યુવાનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો સમગ્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version