Site icon hindtv.in

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં અકસમાત

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં અકસમાત
Spread the love

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં અકસમાત
ફરી સીટી બસ મેજીક સાથે અથડાયા

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં ફરી સીટી બસ મેજીક સાથે અથડાય

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ પાસે મેજીક ચાલક દ્વારા સીટી બસ ડ્રાઈવર પર ગાડી ભટકાડી હોવાના આક્ષેપો કરાયા છે. સમગ્ર મામલે લોકોના ટોળાએ એકઠા થયા અને નાશ ભાગ મચી ગઈ હતી. જ્યારે સીટી બસ ડ્રાઇવર દ્વારા ગાડી બહાર કાઢતી વખતે સીટી બસમાં ચડવાના દરવાજામાં મેજિક ધૂસાડી હોવાના આક્ષેપો કરાયા. સમગ્ર બાબતે પોલીસને જાણ કરાય અને ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની તપાસ હાથ ધરી.

Exit mobile version