Site icon hindtv.in

ભાવનગરમાં કાર ચાલક ફૂલ સ્પીડમાં આવતા અકસ્માત

ભાવનગરમાં કાર ચાલક ફૂલ સ્પીડમાં આવતા અકસ્માત
Spread the love

ભાવનગરમાં કાર ચાલક ફૂલ સ્પીડમાં આવતા અકસ્માત
એક ગાય, કૂતરું અને બાઈક સવારને અડફેટે લીધા

ભાવનગરમાં ભરતનગર સીતારામ ચોક માં રાત્રે એક ઓરા કાર ચાલક ફૂલ સ્પીડમાં આવી એક ગાય, કૂતરું અને બાઈક સવારને અડફેટે લીધા હતા જેમાં ગાય અને કુતરા નું મોત નીપાજીયું હતું અને બાઈક ચાલાક ને સામાન્ય ઇજા થઇ હતી તેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવિયા હતા જયારે બાઈક સવાર ની ગાડી ને નુકસાન થવામાં આવ્યુ હતું. નેત્રમ ના સીસીટીવી કેમેરા પણ ઘણા સમય થી બંધ છે.

Exit mobile version