Site icon hindtv.in

ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ

ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધઃ
Spread the love

ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ
જીકાસ પોર્ટલ અને ફી મુદ્દે ચક્કાજામ પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત

ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ કરાયો હતો. જીકાસ પોર્ટલ અને ફી મુદ્દે ચક્કાજામ બાદ પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત કરી

ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા જીકાસ પોર્ટલમાં યુનિવર્સિટીએ ખાનગી કોલેજોનો સમાવેશ નહીં કરતા અને ફી મામલે હલ્લા બોલ કર્યો હતો. એબીવીપી દ્વારા વાઘાવાડી રોડ ઉપર રસ્તો રોકીને ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાં પોલીસ સાથે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓને ઘર્ષણ થયું હતું. તેથી તમામની અટકાયત કરવામાં આવી હતી. જો કે એબીવીપીની માંગ જીકાસ પોર્ટલમાં ખાનગી કોલેજોનો સમાવેશ કરવો અને ફી મામલે હતી

Exit mobile version