Site icon hindtv.in

સુરતની ઉધનામાં લાખોની ઠગાઈ આચરી ફરાર આરોપી

સુરતની ઉધનામાં લાખોની ઠગાઈ આચરી ફરાર આરોપી
Spread the love

સુરતની ઉધનામાં લાખોની ઠગાઈ આચરી ફરાર આરોપી
પોલીસે લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગોને ઝડપ્યા
સમીરકુમાર અશોક પટેલ અને સુમીર અશોક પટેલને ઝડપ્યા

સુરતની ઉધના પોલીસે લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનની સુચનાથી ઉધના પોલીસની ટીમ પીઆઈ એસ.એન. દેસાઈ તથા જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના નેતૃત્વમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહનસિંહ અને અ.હે.કો. ચિરાગને મળેલી બાતમીના આધારે 42 લાખ 27 હજારથી વધુની મત્તાની ઠગાઈ આચરનાર ઠગો સમીરકુમાર અશોક પટેલ અને સુમીર અશોક પટેલને ઝડપી પાડી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version