Site icon hindtv.in

સુરત ચોક બજાર પોલીસ મથકમાં રાયોટીંગનો ફરાર આરોપી

સુરત ચોક બજાર પોલીસ મથકમાં રાયોટીંગનો ફરાર આરોપી
Spread the love

સુરત ચોક બજાર પોલીસ મથકમાં રાયોટીંગનો ફરાર આરોપી
રાયોટીંગના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
આરોપી મીત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યાને ઝડપ્યો

સુરત ચોક બજાર પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ઘણા સમયથી નાસતા ફરતા વિવિધ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચાને લઈ એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે પીઆઈ એએસ સોનારાની ટીમના એએસઆઈ જલુભાઈ તથા હેકો રામજીભાઈને મળેલી બાતમીના આધારે ચોક બજાર પોલીસ મથકમાં બે વર્ષથી રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા મીત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યાને ઉગત કેનાલ રોડ પરથી ઝડપી પાડી તેનો કબ્જ ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version