સંજેલી નગરના 27 જેટલા વેપારીએ હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો..
સંજેલી પંચાયત દ્વારા બે જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ
દાહોદ તાલુકા વિકાસ અધિકારી અને સંજેલી પંચાયત પોતાની મનમાની કરી વેપારી મંડળને હેરાન કરતા હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો..
સંજેલી નગરમાં ગૌચર અને પડતર જમીનના દબાણો દૂર કરવા અને બદલે ગામ તળના સ્થાનિક વેપારીઓને હેરાન કરતા વેપારી મંડળ એ બાયો ચડાવી..સંજેલી પંચાયત દ્વારા બે જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ મચી હતી. પંચાયતની ગામ તળ જમીન પર દબાણો ખુલ્લા કરવા આખરી નોટિસ વેપારીઓની માંગ ગોચર અને પડતર દબાણ દૂર કરો પેલા પછી અમારા કેબીનો સ્વખર્ચે અમે દૂર કરી દેશું તેમ વેપારીઓની માંગ.. સંજેલી ગ્રામ પંચાયતની ગામ તળમાં આવેલી દુકાનો દૂર કરવા માટેની નોટિસ અપાતા દબાણ કરો એ પંચાયતે આપેલા આધાર પુરાવા લઈ હાઇકોર્ટનો દ્વાર ખખડાવવામાં આવ્યો અને તેની નોટિસ તાલુકા જિલ્લા અને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હોવાનું માહિતી મળી..