Site icon hindtv.in

સુરતના લસકાણામાં ગેરકાયદેસર હથિયાર સાથે યુવક ઝડપાયો

સુરતના લસકાણામાં ગેરકાયદેસર હથિયાર સાથે યુવક ઝડપાયો
Spread the love

સુરતના લસકાણામાં ગેરકાયદેસર હથિયાર સાથે યુવક ઝડપાયો
લસકાણા પોલીસે પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

સુરતના લસકાણા વિસ્તારમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક યુવકને લસકાણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ લસકાણા પોલીસને મળેલી બાતમીના આધારે સ્વામિનારાયણ મિશન સ્કૂલ તરફ જતા રેલવે ગરનાળા પાસે જાહેર રોડ પરથી આશિષ રાકેશભાઈ વિશ્વકર્મા નામના યુવકને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી પિસ્તોલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version