Site icon hindtv.in

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે યુવકનું મોત

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે યુવકનું મોત
Spread the love

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે યુવકનું મોત
રેલવે વિભાવ કામગીરી કરે તે પહેલા મૃતદેહને લઈને જતા રહ્યા

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે આવી જતા યુવકનું મોત

મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર ના કુંભરવાડા મિલની ચાલી પાસે રેલવે અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું, યાસીન હનીફભાક સમાં નામના 32 વર્ષના યુવક કોઈ કારણસર ટ્રેન અડફેટે આવી જતા યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું, જો કે ઘટના બાદ મૃતક ના પરિવાજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેલવે વિભાવ ઘટના અંગે કામગીરી કરે તે પહેલા મૃતદેહને લઈ ને જતા રહ્યા હતા…

Exit mobile version