Site icon hindtv.in

સુરતમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરતમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
આરોપી સુરેન્દ્ર લોકનાથ શાહુની ધરપકડ

હત્યાના પ્રયાસના ગુનામાં ઓડીસામાં વોન્ટેડ આરોપીને સચીન પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતની સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઓડીશા રાજ્યના ગંજામ જીલ્લાના કોદલા પોલીસ સ્ટેશનમાં હાફ મર્ડરના એટલે કે હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા સુરેન્દ્ર લોકનાથ શાહુ હાલ સુરતમાં છે અને સચીન વિસ્તારમાં હોવાની માહિતી મળતા સચીન પોલીસે આરોપી સુરેન્દ્ર લોકનાથ શાહુને ઝડપી પાડી તેનો કબ્જો ઓડિસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version