Site icon hindtv.in

ક્રાંતિ સંગઠનના આગેવાન ભરતસિંહ ઝાલાનો વીડિયો સામે આવ્યો

ક્રાંતિ સંગઠનના આગેવાન ભરતસિંહ ઝાલાનો વીડિયો સામે આવ્યો
Spread the love

ક્રાંતિ સંગઠનના આગેવાન ભરતસિંહ ઝાલાનો વીડિયો સામે આવ્યો
સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ઉઠાવ્યા સવાલ
ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવવાનો કર્યો આહ્વાન
15 જૂન 2026ની કિસાન અધિકાર યાત્રામાં જોડાવા અપીલ

ક્રાંતિ સંગઠનના આગેવાન ભરતસિંહ ઝાલા દ્વારા સરકારની ખેડૂત વિરોધી નીતિ બાબતે પોતાનો વિડીયો જાહેર કર્યો અને તારીખ 15 /6/26 ના રોજ કિશન અધિકાર યાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય મા ઘણા સમયથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે, સરકાર ની ખેડૂત વિરોધી આર્થિક નિતી,મોઘા બીયારણ ડીઝલ જંતુનાશક દવા મોંઘીજૂરી કુદરતી આપત્તિ મા સમયસર અને યોગ્ય વળતર ન મલે પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત વિમા કંપની એ ખેડૂતો પાસેથી વિમા નૂ પ્રીમિયમ લીધૂ પણ્ વળતર ચુકવેલ નથી કુદરતી આપત્તિ મા સમયસર અને યોગ્ય વળતર મલયૂ નહીં ખેડૂતો ને પાક ઉત્પાદન ના પુરા ભાવ મલે તેવી વ્યવસ્થા નથી, આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે આપધાત અટકાવવા યોગ્ય કાયમી નિતી બનાવવા માટે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવાર ને આર્થિક મદદ મલે ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો ની મંજુરી વગર જમીન સંપાદન કરવા માં આવે છે, વિજ પોલ કંપની નફો રળવા આવેછે સેવા નથી કરતી તેમ છતાં સરકાર દ્વારા પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવેછ છે વિજ પોલ કંપની ને સમર્થન આપવા માટે તો આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ગુજરાત રાજ્ય ના તમામ ખેડૂતો કિસાન અઘીકાર યાત્રા માં જોડાઓ વિડિયો ભરતસિંહ આર ઝાલા ખેડૂત આગેવાન ક્રાન્તિ સંગઠન

Exit mobile version