Site icon hindtv.in

સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માતનો વિડીયો થયો વાયરલ

સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માતનો વિડીયો થયો વાયરલ
Spread the love

સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માતનો વિડીયો થયો વાયરલ
અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ

સુરેન્દ્રનગરમાં ભીર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે જે અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ ગાડી રાજકોટ અમદાવાદ પાટે ચાલે છે. સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે જે અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પાંચે ઇજાગ્રસ્તને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે નેશનલ હાઇવે ઉપર અકસ્માતનો સીલસીલો જોવા મળી રહ્યો છે…

Exit mobile version