Site icon hindtv.in

સુરત : સી.આર. પાટીલના પત્નિના જન્મદિનની અનોખી ઉજવણી

સુરત : સી.આર. પાટીલના પત્નિના જન્મદિનની અનોખી ઉજવણી
Spread the love

સુરત : સી.આર. પાટીલના પત્નિના જન્મદિનની અનોખી ઉજવણી
જન્મદિન નિમિત્તે દિવ્યાંગજનોને 1 ઈ સાયકલ તથા 3 ટ્રાયસિકલ વિતરણ કરાઈ

સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પત્નિ ગંગાબેનના જન્મદિનની અનોખી ઉજવણી કરાઈ હતી.

સુરતમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો જન્મદિને પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ તથા સુરત નવસારીના સાંસદ સી.આર. પાટીલના ધર્મ પત્નિના જન્મદિન નિમિત્તે દિવ્યાંગજનોને 1 ઈ સાયકલ તથા 3 ટ્રાયસિકલ વિતરણ કરાઈ હતી. તો સાથે દર્દીઓ અને તબીબો તેમજ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓપીડીથી ફિઝિયોથેરાપી કસરત વિભાગ સુધી જવા માટે ગોલ્પ કાર્ટ અર્પણ કરાશે.તેમ જણાવાયુ હતું.

Exit mobile version